સર્જકના શબ્દો સર્જકના હોઠે
શબ્દસેતુ ના આમંત્રિત મહેમાન કલાકારોનુ કાવ્યપઠન
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત મહેમાન કલાકારોને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એમની વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
કાવ્યપઠન જોવા તેમજ સાંભળવા માટે નામ પસંદ કરી, રચનાના શિષર્ક ઉપર ક્લીક કરો.
આદિલ મન્સૂરી
અદમ ટંકારવી
આસિમ રાંદેરી
રજનીકુમાર પંડ્યા
ચિનુ મોદી
અહમદ ગુલ
કીર્તિકાંત પુરોહિત
સતીષ ડણાક
બિસ્મિલ મન્સૂરી
માધવ રામાનુજ
હરીશ મીનાશ્રુ
આમંત્રિત મહેમાન ક્લાકારોની યાદી
શબ્દસેતુ સંસ્થાએ છેલ્લા અઢાર વર્ષોમાં યુ.કે., યુ.એસ.એ., અને ભારતથી પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકારોને નિમંત્રીને ઉત્તરોત્તર ઉમદા કાર્યક્રમો યોજ્યા છે.
આમંત્રિત મહેમાન ક્લાકારોની યાદી નીચે મુજબ છે.
૧. રજનીકુમાર પંડ્યા – બે વાર
૨. આદિલ મન્સુરી – છ વાર
૩. પ્રીતિ સેનગુપ્તા
૪. શકુર સરવૈયા
૫. અશરફ ડબાવાળા
૬. મધુમતી મહેતા
૭. જવાહર બક્ષી
૮. આસિમ રાંદેરી
૯. ગુણવંત શાહ
૧૦. તારક મહેતા
૧૧. રજનીકુમાર વ્યાસ
૧૨. સિતાંશુ યશશ્ચંદ્ર
૧૩. પન્નાબેન નાયક
૧૪. માધવ રામાનુજ
૧૫. હરીશ મીનાશ્રુ
૧૬ . મીરા કામદાર
૧૭. એમ. જી. વસનજી
૧૮. અદમ ટંકારવી – ચાર વાર
૧૯. અહમદ ગુલ
૨૦. કીર્તિકાંત પુરોહિત.
૨૧. સતિષ ડણાક
૨૨. બિસ્મિલ મન્સુરી
૨૩. રંજના હરીશ
૨૪. કિશોર દેસાઇ
૨૫. જોસેક મેકવાન
૨૬. સુમન અજમેરી
૨૭. જયંતિ દલાલ
૨૮. ધીરુભાઈ પરીખ
૨૯. રતિભાઈ ચંદરિયા
૩૦. ચીનુ મોદી – બે વાર
૩૧. જોરાવરસિંહ જાદવ
૩૨. બંળવંતરાય જાની
૩૩. ફાધર વર્ગીશ
પ્રતિસાદ આપો