ગુજરાતીમાં લખવુ છે?

ગુજરાતીમાં લખવુ કેટલુ સહેલુ છે. તમે પ્રયત્ન કરી જુઓ.

નીચે જણાવેલી વેબ સાઇટ્સ ઉપર જઇ ગુજરાતીમાં બોલતા હો એમ અંગ્રેજીમાં ટાઇપ કરો.

ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખાતુ જ્શે. ત્યાર બાદ એ લખાણ ને હાઇલાઇટ કરી કન્ટ્રોલ સી દબાવી કોપી કરો અને પછી બની શકે તો નોટપેડ અથવા માઇક્રોસોફટ વર્ડમાં કન્ટ્રોલ વી દબાવી પેસ્ટ કરી એ ડોક્યુમેન્ટને સેવ કરો.

http://www.lexilogos.com/keyboard/gujarati.htm

http://www.eyeofindia.com/gujarati/write

http://www.quillpad.in/gujarati/

http://www.google.com/transliterate/Gujarati

જો તમે ગુજરાતીમાં નન-યુનિકોડ ફોન્ટ વાપરીને કાંઇક લખ્યુ હોય તો તે લખાણને નીચે જણાવેલી વેબ સાઇટ ઉપર જઇ યુનિકોડ ફોન્ટમાં કનવર્ટ કરી મને મોકલી શકો છો.

http://service.vishalon.net/FontConversion.aspx

ગુજરાતી શબ્દકોષ

http://www.gujaratilexicon.com/downloads/

Responses

  1. બહુ સુંદર વાંચવાનું મલ્યું…શબ્દસેતુનો આભાર….

    Like

  2. ગુજરાતીમાં ટાઈપીંગ કરવા માટે કોમ્પ્યુટરમાં જરૂરી સેટીંગ કેમ કરવું તેની સમજ નીચેની
    લીંક ઉપર ક્લિક કરવાથી મળી શકશે.

    https://goo.gl/gzGtfe

    Like

  3. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ? ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
    આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
    ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં!

    http://chakradeo.net/girgit/
    http://www.virtualvinodh.com/wp/aksharamukha/

    Like

  4. કેટલું બધું વૈવિધ્યપુર્ણ લખાણ એક જ સ્થળેથી વાંચવા મળ્યું ! અને કેવા કેવા સિધ્ધહસ્ત લેખકો પાસેથી ! ‘શબ્દસેતુ’, સલામ તમને.
    નવીન બેન્કર
    ૮/૮/૨૦૧૩ હ્યુસ્ટન

    Like

  5. આમાં મને વિસામો લેવા જેવું દેખાતું જ નથી. ઘણું બધું વાંચન

    Like

  6. Hello everyone for Shabd-setu,
    It is a fantastic web page for our gujarati language. Excellent article collection.
    I am setteled in London and was missing my culture, literature.
    I hardly get time to surf web pages for OUR literature.
    But now I am fortunate to browse MY shabd-setu page and relax metally after long work hours.
    Congratulations for creating such a nice web page.
    “Aankho Bhinjai jai che Kyarek, vaatan ne vaato kaarta,
    Hruday bharay jaay che, swajano nee yaad kaarta,
    Ay dumo koone vyakt karvo, Aye dumo koone vyakt karvo.
    Shu samjan padshi teni vyathani, apna desh vala ne…….”
    Dr Ashish Patel

    Like

  7. Try this from microsoft it is the best so far.
    It is free and works across the board.
    http://specials.msn.co.in/ilit/Gujarati.aspx

    Amit

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: