આ નાના અક્ષરો ઉકેલવામાં આંખો ખેંચાય છે નહીં? વાંચવામાં થોડી તકલીફ પડે છે, પણ એનો ઉકેલ છે.
જો તમે ફાયર ફોક્સ બ્રાઉઝર વાપરતા હો તો ટુલબાર માં જઇ વ્યુ ઉપર ક્લીક કરો. ત્યાર બાદ ઝુમ સીલેક્ટ કરીને ઝુમ ઇન ઉપર બે વાર ક્લીક કરો.
અક્ષરો થોડા મોટા થશે.
હજી અક્ષરો મોટા કરવા હોય તો ફરી ઝુમ ઇન ઉપર બે વાર ક્લીક કરો. આ રીતે ફરી ફરી ઝુમ ઇન ઉપર બે વાર ક્લીક કરવાથી અક્ષરો મોટા થતા જશે.
હવે જો અક્ષરો નાના કરવા હોય તો ઝુમ આઉટ ઉપર જઇને એક વાર ક્લીક કરો. અક્ષરો નાના થશે. ફરી એક વાર ક્લીક કરો, અક્ષરો થોડા વધુ નાના થશે.
આ રીતે અક્ષરો નાના મોટા કરી શકાય છે.
જો તમે ઈન્ટરનેટ એક્સ્પ્લોરર બ્રાઉઝર વાપરતા હો તો ટુલબાર માં જઇ વ્યુ ઉપર ક્લીક કરો. ત્યાર બાદ ઝુમ સીલેક્ટ કરીને ઝુમ ઇન ઉપર એક વાર ક્લીક કરો.
અક્ષરો થોડા મોટા થશે.
હજી અક્ષરો મોટા કરવા હોય તો ફરી ઝુમ ઇન ઉપર એક વાર ક્લીક કરો. આ રીતે ફરી ફરી ઝુમ ઇન ઉપર ક્લીક કરવાથી અક્ષરો મોટા થતા જશે.
હવે જો અક્ષરો નાના કરવા હોય તો ઝુમ આઉટ ઉપર જ ઇને એક વાર ક્લીક કરો. અક્ષરો નાના થશે. ફરી એક વાર ક્લીક કરો, અક્ષરો થોડા વધુ નાના થશે.
આ રીતે અક્ષરો નાના મોટા કરી શકાય છે.
ફાયર ફોક્સ માં એક બીજી રીત છે જેમાં જેટલું મોટું કરવું હોય તેટલું મોટું કરી શકાય છે જે જાણ માટે લખું છું.
ફાયર ફોક્સ માં મોટું કરવામાટે Ctrl ને દબાવી રાખીને + (પ્લસ) બટન ને જેમ જેમ પ્રેસ કરશો તેમ તેમ મોટું ને મોટું થતું જશે.
તેવી રીતે ફરી નાનું કરવા માટે Ctrl ને દબાવી રાખીને – (માઈનસ) બટન ને જેમ જેમ પ્રેસ કરશો તેમ તેમ નાનું ને નાનું થતું જશે.
મુકેશ ભટ્ટ.
very good info
Shabdsetu may promote India’s simplest shirorekhaa free Gujarati script in writing Hindi.
saralhindi.wordpress.com
LikeLike
By: GUJARATPLUS on મે 16, 2013
at 11:23 પી એમ(pm)
Good Info to the new ones to the Computer/Internet & Blog.Web Surfers.
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope the Administration read this..hope someone visit/comment on my Blog..so I know your presence !
LikeLike
By: chandravadan on માર્ચ 16, 2011
at 1:20 પી એમ(pm)
Very nice & God Bless.
“Jay Maharaj”
LikeLike
By: Jitu Patell on જુલાઇ 15, 2010
at 6:14 એ એમ (am)