પ્રકાશિત સાહિત્ય

શબ્દસેતુ

સંસ્થાના સભ્યોનુ પ્રકાશિત સાહિત્ય

ડૉ. શાંતિલાલ જી. ધનિક અને મધુરી ઍસ. ધનિક

સાથોસાથ પ્રકાશક – માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, વડોદરા ૩૯૦ ૦૦૪
મુખ્ય વિક્રેતા – ગૂર્જર અજન્સી, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

સ્મિતા ભાગવત

ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે પ્રકાશક – માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, વડોદરા ૩૯૦ ૦૦૪
મુખ્ય વિક્રેતા – ગૂર્જર અજન્સી, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

મહમદઅલી ભૈડુ – “વફા

બેઅત કી હકીકત (મુ. લે. ડૉ.ઇસ્માઈલ મેમણ-ઉર્દૂમાં)નો ગુજરાતી અનુવાદ- ૧૯૮૯ 

કોને મળું?(કાવ્ય સંગ્રહ) –આવાઝ પ્રકાશન –કાંગવાઈ નવસારી

જય ગજજર

નવલકથાઓઃ

ફૂલડે ફૂલડે ફોરમ, પ્રથમ આવૃત્તિ ૧૯૬૭,   રૂપાલી  પ્રકાશન, અમદાવાદ

અંતસ્તલ, પ્રથમ આવૃત્તિ,  ૧૯૬૭,  રૂપાલી  પ્રકાશન, અમદાવાદ

સ્નેહ શૂન્ય સરવાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯,  રૂપાલી  પ્રકાશન, અમદાવાદ

કાચી માટીનું ઘર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩ રન્નાદે પ્રકાશન, અમદાવાદ

પથ્થર થર થર ધ્રૂજે, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૦,  રન્નાદે પ્રકાશન, અમદાવાદ

તિમિરનાં તેજ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ

આંધીનો ઉજાસ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬, રન્નાદે પ્રકાશન, અમદાવાદ

નેડો લાગ્યો, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૯,  રન્નાદે પ્રકાશન, અમદાવાદ

નવલિકાસંગ્રહ:

તુલસીનો છોડ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧,  રન્નાદે પ્રકાશન, અમદાવાદ

પ્રેમદીવાની, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬,  રન્નાદે પ્રકાશન, અમદાવાદ

શરદ તારું ગુલાબ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ

પુનિત પગલાં, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦  રન્નાદે પ્રકાશન, અમદાવાદ

સામયિકોમાં પ્રગટ થતા લેખો: નવચેતનમાં ‘કેનેડાઃ  ઉજજવળ ભાવિની ભૂમિ’ અને ‘અળખ’માં ‘આ છે કેનેડા’ લેખમાળા ચાલુ છે.

English Novels:

The Shuddering Stones, 2006, Jada Press, U.S.A

A Life Lost, A ife Gained, 2008,  Jada Press, U.S.A.

Responses

  1. Please tell me how to register

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: