શબ્દસેતુની ફોટો ગેલેરી
આમંત્રિત મહેમાન ક્લાકારોની યાદી
શબ્દસેતુ સંસ્થાએ છેલ્લા અઢાર વર્ષોમાં યુ.કે., યુ.એસ.એ., અને ભારતથી પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકારોને નિમંત્રીને ઉત્તરોત્તર ઉમદા કાર્યક્રમો યોજ્યા છે.
આમંત્રિત મહેમાન ક્લાકારોની યાદી નીચે મુજબ છે.
૧. રજનીકુમાર પંડ્યા – બે વાર
૨. આદિલ મન્સુરી – છ વાર
૩. પ્રીતિ સેનગુપ્તા
૪. શકુર સરવૈયા
૫. અશરફ ડબાવાળા
૬. મધુમતી મહેતા
૭. જવાહર બક્ષી
૮. આસિમ રાંદેરી
૯. ગુણવંત શાહ
૧૦. તારક મહેતા
૧૧. રજનીકુમાર વ્યાસ
૧૨. સિતાંશુ યશશ્ચંદ્ર
૧૩. પન્નાબેન નાયક
૧૪. માધવ રામાનુજ
૧૫. હરીશ મીનાશ્રુ
૧૬ . મીરા કામદાર
૧૭. એમ. જી. વસનજી
૧૮. અદમ ટંકારવી – ચાર વાર
૧૯. અહમદ ગુલ
૨૦. કીર્તિકાંત પુરોહિત.
૨૧. સતિષ ડણાક
૨૨. બિસ્મિલ મન્સુરી
૨૩. રંજના હરીશ
૨૪. કિશોર દેસાઇ
૨૫. જોસેક મેકવાન
૨૬. સુમન અજમેરી
૨૭. જયંતિ દલાલ
૨૮. ધીરુભાઈ પરીખ
૨૯. રતિભાઈ ચંદરિયા
૩૦. ચીનુ મોદી – બે વાર
૩૧. જોરાવરસિંહ જાદવ
૩૨. બંળવંતરાય જાની
૩૩. ફાધર વર્ગીશ
મિત્રો,
મારું નામ જીજ્ઞા છે અને હું ટોરોન્ટો માં રહું છું.
અમદાવાદ ની વતની છું.
ગુજરાતી છું , ગુજરાતી ભાષા અને ગુજરાત ને ખુબ પ્રેમ કરું છું.
ભારત મારી જન્મ ભૂમિ છે અને કેનેડા મારી કર્મ ભૂમિ છે.
બંને દેશો ને ખુબ પ્રેમ કરું છુ…
LikeLike
By: jigna on ઓગસ્ટ 17, 2011
at 4:56 પી એમ(pm)
જીજ્ઞાબેન તમારી કોમેન્ટ ખૂબ ગમી.બાકી અમેરિકા,કેનેડામાં રહેતા પરિવારો પોતાના બાળકોને ગુજરાતીથી દુર જ રાખે છે.ત્યાંસુધી કે પોતાના નામ પણ બદલી નાખે છે.દા.ત. કલ્પેશનું કાર્લ અને દેવેન્દ્રનું ડેની આતો સામાન્ય છે.પણ કોઈ ડેનીને કે કોઈ પીટરને ભારતમાં આવીને નામ બદલવું જરૂરી નથી લાગતું! ખેર! ફરી એક વખત તમને ધન્યવાદ.ગુલાબરાય સોની.
LikeLike
By: Gulabrai D.Soni on ઓગસ્ટ 3, 2015
at 4:55 એ એમ (am)
I live in Woodbridge suburb of Toronto.This is strange that friend of mine sent me this informations from Sandiago. Now that I am retired after 70 years of my age this good way to connect my INDIA. I am from Late Sardar Patel’s home town Karamsad and live just close his Historical house.
Thanks and new posts via e-mail will greatly be appreciated.
J.C.Patel
LikeLike
By: Jayanti Patel on મે 23, 2011
at 8:34 એ એમ (am)
I live in melburne, Australia, I bellongs to Ahmedabad, Gujarat, India.
I miss my Ahmedabad,Gujarat.
LikeLike
By: deepak on ડિસેમ્બર 7, 2010
at 7:53 પી એમ(pm)
hy..
pls Notify me of new posts via email.
LikeLike
By: Ankur on એપ્રિલ 21, 2010
at 2:55 પી એમ(pm)