તું અને હું
જે આરંભથી અંત સુધી
એકબીજાની સાથે સમાંતરે દોડવા સર્જાયેલા છે
અને જે દૂર ક્ષિતિજ ઉપર મળતા ભાસે છે
પણ કદી મળતા નથી
એવા બે રેલગાડીના પાટા
તું અને હું.
જીવન
જે હાથમાં છે તેને તું નથી કહી શકતી જીવન
જે હાથથી પર છે એને હું કેવી રીતે કહું જીવન?
શ્વાસ ભરવાને જ જો કહી શકાતુ હોત જીવન તો…?!
જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો !
મનસુખલાલ ઝવેરી
Wah! તું અને હું, બહુ સરસ.
સરયૂ પરીખ
LikeLike
By: SARYU PARIKH on મે 10, 2016
at 11:24 એ એમ (am)
Nice!
Some times me and me and me are two, three or more tracks.
Will they ever meet?
Gangji Gala
LikeLike
By: Gangji Gala on મે 1, 2010
at 8:41 એ એમ (am)
તું મુજમા છે હું તુજમા છું
તું અને હું ભિન્ન નથી
nice
visit
http://www.pravinash.wordpress.com
LikeLike
By: pravinash1 on મે 1, 2010
at 6:40 એ એમ (am)
Waah!!
LikeLike
By: Lajja on એપ્રિલ 29, 2010
at 4:20 એ એમ (am)