Posted by: Shabdsetu | માર્ચ 23, 2012

શેરબજાર

શેરબજાર  હસાવે,  રડાવે,  ચડાવે,  પડાવે,  ગબડાવે.
કોઈ અભાગિયાને ચૌદમે  માળથી કુદાવે કે પંખે લટકાવે.

ક્યારેક  કલાર્કમાંથી કોઈને કરોડપતિ બનાવે.
તો ઘણાને   કરોડપતિમાંથી  રોડપતિ બનાવે.

કોઈને ચાલીમાંથી ‘મઢુલી’માં મહાલતા બનાવે.
તો  ઘણા  મેન્શનવાળાને    ટેન્શનમાં  લાવે.

લેહમેને તો પુરેપુરી  દુનીયાની જ લગાડી દીધી વાટ.
ઘરડાઓને પણ ન છોડ્યા રવડાવીને કરાવી દીધો કકળાટ .

મુક્યાતા મ્યુચ્યુઅલ ફંડમાં, કે પાછળની જિંદગી સુધારશું .
લાખના થઈ ગયા બાર હજાર, ક્યાં ખબર હતી કે ધોવાઈ જઈશું.

જોબ છૂટ્યા, ઘર તૂટ્યા, ધંધા પડ્યા ને લાખો થયા હેરાન.
પૈસા કમાવાની આંધળી દોડમાં લોકોના જીવન થયા વેરાન.

ગાડરિયો પ્રવાહ જોઇને ‘મુસાફિર’ ને  વિચાર થાય.
લાંબા સાથે ટુંકો  જાય  મરે નહીં પણ માંદો થાય.

નિધીશ દલાલ ‘મુસાફિર’

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

જવાહર બક્ષી

Greed is good.  Greed is right.  Greed works.  Greed clarifies, cuts through, and captures, the essence of the evolutionary spirit.

Greed, in all of its forms; greed for life, for money, for love, knowledge, has marked the upward surge of mankind.

Stanley Weiser and Oliver Stone


પ્રતિભાવો

  1. શેરબજાર…
    ફાવી ગયું તો હર્ષદ મહેતા..
    નહીંતર નરસિંહ મહેતા…!!!

    Like

  2. aatlu badhu thaya pachhi pan

    market adikham ubhu chhee !!!

    aa to maha kumbh no havaan chhee,

    darek ne punya kamavani chhut chhe ???

    mane to BANK FD whali chhe.

    rashmi shah
    ahmedavad

    Like

  3. Kiritbhai,
    You had taken my Response “out of the context”.
    The Greed for God OR “Humanilty or Manvata” is DIVINE too.
    Mankind’s DESIRE to know NEW & make the NEWER DISCOVERIES are ALWAYS Good
    What I said was NOT to have GREED for MONEY & OTHER POSSESSIONS.
    Thanks for reading my Comment & making your “point of view” 1
    Chandravadan

    Like

  4. ઉપરોક્ત પોસ્ટ ને ઉચિત લાગતો જવાહર બક્ષીનો શેર મૂક્યા બાદ છેલ્લા ચાર વર્ષોમાં દુનિયાના શેર બજારોમાં જે ઘટ્યું છે તે જોઈને તેમજ ન્યુઝ રીપોર્ટરોની કોમેન્ટો (જેવી કે Greed is Good! Happy Capitalism!) સાંભળીને Wall Street Film (1987) માંથી ઉપરોક્ત વાક્ય મૂકવાનું મન થયું, જે સતત પરિવર્તિત થતા માનવ ઇતિહાસની એક જુદી બાજુ પર નજર નાખવા આહ્વાન આપે છે.

    Like

  5. Greed, in all of its forms; greed for life, for money, for love, knowledge, has marked the upward surge of mankind…………………………
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Read the Post & the ENDING WORDS.
    I DO NOT agree to that said of GREED.
    The only GREED that is VALID is that for GOD
    As for the MATERIAL THINGS, theGreed will lead to the ULTIMATE DISASTER in LIFE.
    The Desire to have MONEY is OK….You need Money to SURVIVE on this EARTH, You try to do your BEST to get it BUT then if you DO NOT HAVE the SATISFACTION, you enter the territory of GREED.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Kishorbhai, PLEASE do visit my Blog . Your Comment appreciated !

    Like

  6. Sorry but Not agree IT IS NOT GREED, It is actually KEEN DESIRE/CREATIVITY WITH HUMANITIES leads MANKIND towards Progress.
    Greedy people has made lots of damage to mankind e.g. Hitlor, idi amin and many more. No doubt something good (Technology) may be came out of it but no way it can be appreciated against the damage had to the mankind.

    Like


Leave a reply to Amit Patel જવાબ રદ કરો

શ્રેણીઓ