ફકત તું જ રબ છે
બધા આ સબબ છે
ફકત તું જ રબ છે
ઝુકેલા નયન છે
શરમ છે અદબ છે
હ્ર્દયમાં છે મૃગજળ
નયનમાં પરબ છે
નદીમાં નહાતી
અમારી તરસ છે
નશાથી પલળશો
નજરનો કળશ છે
કદમને બચાવો
લસરતું મરક છે
કદીના લથડશો
‘વફા’ની સડક છે
‘વફા’ ને કહી દો,
ગઝલ આ સરસ છે
મુહમ્મદઅલી ભૈડુ “વફા”
તુઝમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું?
સજદે સર ઝૂકતા હૈ, યારા મૈં ક્યા કરું?
જયદીપ સાહની
“વફા” ને કહી દો,
ગઝલ આ સરસ છે
razia Mirza
shvas.wordpress.
મજકૂર શે’ર રઝિયા મિરઝા http://www.shvas.wordpress.com
નો પ્રતિભાવ છે.મૂળભુત ગઝલના ભાગ રૂપે નથી.
LikeLike
By: MUHAMEDALI wAFA on જુલાઇ 12, 2012
at 5:40 એ એમ (am)
Excellent ‘ghazhal’ Muhammadalibhai.
I tried to write in Gujarati but failed.
Pravin Desai
LikeLike
By: pravindesai on જુલાઇ 9, 2012
at 5:01 પી એમ(pm)
divine love and love is supreme
LikeLike
By: Bhupendra Somani on જુલાઇ 6, 2012
at 7:17 એ એમ (am)